આ લે લે હવે તમામ ગામડાઓના વહીવટને ચોખા રાખવા સરકારનો મોટો નિર્ણય

Machhu news morbi

 

*આ લે લે  હવે તમામ ગામડાઓના વહીવટને ચોખા રાખવા સરકારનો મોટો નિર્ણય*

હવે મહેસુલ તલાટી અને ગ્રામ પંચાયત તલાટી એમ બંનેના કામ અલગ અલગ કરી લેવામાં આવ્યા છે.

ગ્રામ પંચાયત તલાટી :  યોજનાઓનો અમલ કરવો જન્મ મરણ લગ્નની નોંધણી ગામમાં પ્રાથમિક શિક્ષણ સાફ-સફાઈ અને પાણી પુરવઠા જેવા કામ ગ્રામ પંચાયત તલાટીના રહેશે.



મહેસુલ તલાટી : જમીનના રેકોર્ડ ની જાળવણી તેમજ મકાન વેરૉ વ્યવસાય વેરો અશાંત ધારૉ હેઠળની કામગીરી પાક કાપણીના પ્રયૉગૉ, તેમજ ગૌચરની જમીન અને દબાણની કામગ્રીરી સંપૂર્ણ મહેસુલ તલાટી ની રહેશે.


Our website uses cookies to enhance your experience. Learn More
Accept !