Machhu news morbi જામજોધપુર ન્યૂઝ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ગામમાં 22 જાન્યુઆરી ના રોજ ભગવાન શ્રીરામના મંદિરે 12:30 મિનિટે મહા આરતી નું આયોજન કરવામાં આવ્યું હતું.