Machhu news morbi વિષય: પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – ઢુવા વિસ્તારમાં જુન માસ મેલેરીયા વિરોધી માસ ની ઉજવણી.
Machhu news morbi વાંકાનેર પંથકમાં ખનીજ માફિયાઓ સામે પોલીસની લાલ આંખ ગેરકાયદેસર ખનન અને વહન બદલ રૂ. 1.10 કરોડના મુદ્દામાલ જપ્ત.
Machhu news morbi મોરબી જિલ્લામાં કૃષિ યાંત્રીકરણને વેગ; લણણી, વાવણી અને ખેડના કાર્યોને સરળ બનાવવા સરકારે ૨૫૧ ખેડૂતોને રૂ. ૨૨૮.૧૨ લાખની માતબર સહાય આપી
Machhu news morbi તાજેતરમાં મોરબી જિલ્લાનો રાજકોટ રેન્જમાંથી કચ્છ બોર્ડરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તે અનુસંધાને આજે મોરબીની મુલાકાતે પધારેલા કચ્છ બોર્ડરના રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા સાહેબનું મોરબી સિરામિક એસોસિએશન દ્વારા ભગવાન શ્રી રામજીની પવિત્ર પ્રતિમા અર્પણ કરી ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.
Machhu news morbi ગૃહ વિભાગનો મહત્વનો નિર્ણય: સરહદી ભૌગોલિકતાને ધ્યાને રાખી મોરબી જિલ્લાને બોર્ડર રેન્જમાં સમાવાયો
Machhu news morbi મોરબીના યુવાનની રાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ જાણીતા યુવા લેખક અને સંશોધક પરમ જોલાપરાને "ઓથર ઇન્કવેલ એવોર્ડ ૨૦૨૬" એનાયત.