Machhu news morbi ભાયાવદર ન્યૂઝ આજરોજ ૫/૧૦/૨૦૨૨ ના ક ૦૯/૦૦ વાગ્યા થી ૧૨/૩૦ સુધી વિધાનસભા ચૂંટણી અનુસંધાને મોટીપાનેલી તથા કલાક ૧૬/૦૦ થી ૧૮/૧૫ સુધી ભાયાવદર ટાઉન માં CRPF તથા પોલીસ દ્વારા ફૂટ ફલેગ માર્ચ - ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલ હતું.
Machhu news morbi મૉરબી ન્યૂઝ સલામતી માં સમજૂતી વાહન ધીમે ચલાવો, ઘરે તમારી કોઈ રાહ જુએ છે”માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત જનજાગૃતિના વિવિધ કાર્યક્રમોનું આયોજન.
Machhu news morbi ગુજરાત news ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજકીય બેકગ્રાઉન્ડ અને અનુભવ શું છે