Machhu news morbi જામનગર જામવંથલી ગામે અકસ્માતે અવસાન પામનાર ખેડૂતના પરિવારને કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે રૂ.૧૦ લાખનો ચેક અર્પણ કરાયો.