Machhu news morbi ન્યૂઝ માળિયા મૉરબી નાં માળીયા પાસે વહેલી સવારે ખાનગી બસ પલ્ટી જતાં ગંભીર અકસ્માત સર્જાયો, 15 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત….
Machhu news morbi મૉરબી ન્યૂઝ મોરબી નગરપાલિકાની ખાસ સાધારણ સભા : જરૂરી સાધનિક કાગળો અને આધાર પુરાવા સરકારમાંથી માંગવા સર્વાનુમતે ઠરાવનગરપાલિકા સુપરસીડ કેમ ના કરવી તેનો જવાબ આપવા મળી હતી ખાસ સાધારણ સભા નગરપાલિકાએ આધાર પુરાવાનું બહાનું આગળ ધરી દીધું, જવાબ આપવાને બદલે ઉંધા કાન પકડાવવા પ્રયાસ...