Machhu news morbi ગોંડલ ન્યુઝ ગોંડલના વોરાકોટડા ગામે 2 ફૂટ જમીનના ડખ્ખામાં ખેલાયો ખૂની ખેલ : પોલીસે 4 આરોપીની કરી ધરપકડ
Machhu news morbi ગોંડલ ન્યુઝ ગોંડલ તાલુકાના લીલાખા ગામના વતની અને હાલ ગોંડલ માર્કેટયાર્ડના ચેરમેન એવા અલ્પેશભાઈ ઢોલરીયા ની રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી...
Machhu news morbi ગોંડલ ન્યુઝ અનિડા ગ્રામ પંચાયતના *સરપંચશ્રી શામતભાઈ બાંભવા* દ્વારા 26 મી જાન્યુઆરી કાર્યક્રમ નિમિતે ધ્વજ વંદન કરવામાં આવ્યું અને સાંસ્કૃતિક કાર્યક્રમ માં પણ શાળા પરિવાર ને મદદરૂપ થયા એ બદલ શાળા પરિવાર તેમનો આભાર વ્યક્ત કરે છે.
Machhu news morbi વાંકાનેર ન્યૂઝ વાંકાનેર : વાાંકાનેર વિસ્તારમાં 17 વિજ ચેકીંગ ટીમો ત્રાટકી, કુલ 21.65 લાખની વિજચોરી ઝડપાઇ….
Machhu news morbi ભાયાવદર ન્યૂઝ આજરોજ ૫/૧૦/૨૦૨૨ ના ક ૦૯/૦૦ વાગ્યા થી ૧૨/૩૦ સુધી વિધાનસભા ચૂંટણી અનુસંધાને મોટીપાનેલી તથા કલાક ૧૬/૦૦ થી ૧૮/૧૫ સુધી ભાયાવદર ટાઉન માં CRPF તથા પોલીસ દ્વારા ફૂટ ફલેગ માર્ચ - ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલ હતું.
Machhu news morbi મૉરબી ન્યૂઝ સલામતી માં સમજૂતી વાહન ધીમે ચલાવો, ઘરે તમારી કોઈ રાહ જુએ છે”માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત જનજાગૃતિના વિવિધ કાર્યક્રમોનું આયોજન.
Machhu news morbi ગોંડલ ન્યુઝ રાજકોટ કોટડાસાંગાણી તાલુકાના વાછરા અનીડા ગામનાપવનચક્કી નાખવામાં આવી રહી છે તેના વિરોધ મા ગામલોકો દ્વારા વિરોધ વંટોળ આજ રોજ રાજકોટ જિલ્લા કલેકટર સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં જણાવવામાં આવ્યું છે કે જો આ પવનચક્કી નાખવામાં આવે તો અમારા ગામમાં પાણી ના તર ઉડાં જતાં રહે અને પશૂ પક્ષી ઓ અને માલધારીઓ ના માલઢોર અને માલધારીઓ હાલત કપરી થાય એવી પરિસ્થિતિ ઉભી થાય એમ છે અને વધુ ગામ લોકોએ જણાવ્યું હતું કે જો આ પવનચક્કી બંધ નહીં તો અમારે જીવ આપવો પડે તો ભલે આપવો પડે પણ પવનચક્કી તો નહીં જ નાંખવા દહીશું દહીશું .