ગોંડલ તાલુકાના લીલાખા ગામના વતની અને હાલ ગોંડલ માર્કેટયાર્ડના ચેરમેન એવા અલ્પેશભાઈ ઢોલરીયા ની રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી...

Machhu news morbi
ગોંડલ તાલુકાના લીલાખા ગામના વતની અને હાલ ગોંડલ માર્કેટયાર્ડના ચેરમેન એવા અલ્પેશભાઈ ઢોલરીયા ની રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે વરણી કરવામાં તે બદલ ખુબ ખુબ અભિનંદન આ તકે ગોંડલ તાલુકાના યુવા આગેવાન જ્યોતિરાદિત્ય સિંહ જાડેજા અને પ્રફુલભાઈ ‌ ટોળીયા એ મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી વધુમાં ગોંડલ તાલુકાના ત્રિપુટી અને ચાણક્ય કહેવાતા અલ્પેશભાઈ ઢોલરીયા પ્રફુલભાઈ ટોળીયા અને અશોકભાઈ પીપળી યા, એમાંથી એક ચાણક્ય ની રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અલ્પેશભાઈ ઢોલરીયા ની નિયુક્તિ કરવામાં આવી હતી હાલ ગોંડલ માર્કેટયાર્ડના ચેરમેન છે.

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !