સુરત માં રાયગોર સમાજ માં રાયગોર રીંકુ બેન મકના ભાઈ ધોરણ 10 માં બોર્ડ ની પરીક્ષા માં પ્રથમ નંબર આવતા..રાયગોર પરિવાર માં ખુશી નો માહોલ છવાયો હતૉ.અને રીકુબેન નેં રાયગૉર સમાજ ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી. રીકુબંને ભણી ગણીને જીવનમાં ખુબ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ.
રિપોર્ટ દશરથ મુંધવા સુરત