Machhu news morbi ન્યૂઝ સાણંદ આણંદ સર્કિટ હાઉસ ખાતે અખંડ ભારત રાષ્ટ્રીય સંઘ ગુજરાત પ્રદેશ અને રાષ્ટ્રીય વિકાસવાદી જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ નું વાર્ષિક સ્નેહમિલન સમારોહ નુ આયોજન કરવામાં આવ્યું.