Unknown વાંકાનેર વાંકાનેર,શહેર નજીક શિવ શક્તિ શોરૂમ સામે હાઇવે પર ડમ્પર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ડમ્પર પલ્ટી ખાઇ ગયું, રોડ પર ડામરની રેલમછેલ.
Unknown વાંકાનેર મોંઘવારી ભથ્થુ: કર્મચારીઓ આનંદમા,ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થા મા કર્યો 8 % નો વધારો; જાણો કેટલો વધશે પગાર.
Unknown વાંકાનેર આવતીકાલ તારીખ 18/05/2023, ગુરુવારના રોજ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મોરબી ખાતે બંધવામાં આવેલ નવા એસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણ ગુજરાતનાં આદરણીય ગૃહ મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી ના વરદહસ્તે રાખવામા આવેલ છે.
Unknown વાંકાનેર વાંકાનેર:તાલુકાના ધમલપર ગામની સીમમાં થયેલ યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો, સાત શખ્સોની ધરપકડ.
Unknown વાંકાનેર વાંકાનેર:તાલુકાના,ધમલપર ગામની સીમમાંથી યુવાનની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવતાં ચકચાર.
Unknown વાંકાનેર ઓછા સિબિલમાં લોન કરાવી આપવાની લાલચ આપી રાજકોટના 19 સહિત સૌરાષ્ટ્રના 80 લોકોને ધૂતી લેનારો પકડાયો.
Unknown વાંકાનેર ભાજપના રાજકીય અગ્રણીઓ દ્વારા ઠેરઠેર 'ધ કેરલા સ્ટોરી' ફિલ્મના નિઃશુલ્ક શોનું આયોજન
Unknown વાંકાનેર અતીક-અશરફ અહમદની હત્યાની NHRCએ લીધી નોંધ, UP પોલીસને મોકલી નોટિસ, 4 સપ્તાહમાં માંગ્યો રિપોર્ટ
Unknown વાંકાનેર મોરબીમાં,સમસ્ત મચ્છુકાંઠા રબારી,સમાજ ટ્રસ્ટ દ્વારા 18 એપ્રિલે (ધર્મસભા)અને મિટિંગનું આયોજન.
Unknown વાંકાનેર વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટરની ઓફિસમાં ચાલતી દારૂની મહેફિલ પર પત્રકાર રેડ.