સંભવિત વાવાઝોડા અને ભારે વરસાદના કારણે અસરગ્રસ્તોને આશ્રય તથા રાહત અને બચાવકાર્ય માટે સંઘ કાર્યાલય ચિત્રકૂટ ચોક ખાતે ખોલવામાં આવેલ છે. જે પણ લોકો આ આપદાની સંવિત સ્થિતિમાં આ સેવાકાર્ય માં જોડાવા માંગતા હોય તે નીચે આપેલ નંબર ઉપર સંપર્ક કરે.
અત્યાર ના સંજોગોમાં કુદરતી આપાત કાલીન પરિસ્થિતિ મોરબી જીલ્લાના તાલુકામાં બિપોરજોય વાવાઝોડુ આવશે તેવા હવામાન વિભાગના રિપોર્ટ છે. આવા સંજોગોમાં જરૂરિયાત મંદ લોકોને યોગ્ય વ્યવસ્થા થાય તે માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને સમાજના સેવાભાવી બંધુઓ સાથે સતત આવી વિકટ પરિસ્થિતિમાં મોરબી જિલ્લાની તમામ
જનતાની મદદ માટે કાર્યશીલ છે.
માળિયા તાલુકો - 95105 55551 મોરબી શહેર - 98252 22939
મોરબી તાલુકો - 96388 34467 વાંકાનેર તાલુકો - 98255 47958
ટંકારા તાલુકો - 99981 24472
પડધરી તાલુકો - 92768 58632 સંઘ કાર્યાલય સંપર્ક નંબર - 02822 228122