Machhu news morbi ભાયાવદર ન્યૂઝ આજરોજ ૫/૧૦/૨૦૨૨ ના ક ૦૯/૦૦ વાગ્યા થી ૧૨/૩૦ સુધી વિધાનસભા ચૂંટણી અનુસંધાને મોટીપાનેલી તથા કલાક ૧૬/૦૦ થી ૧૮/૧૫ સુધી ભાયાવદર ટાઉન માં CRPF તથા પોલીસ દ્વારા ફૂટ ફલેગ માર્ચ - ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલ હતું.
Machhu news morbi મૉરબી ન્યૂઝ વર્લ્ડ રેકોર્ડ : ભરવાડ સમાજ ગુરૂગાદી ઝાઝાવડા દેવ થરા ગ્વાલિનાથ માહદેવ ના સાનિધ્યમાં અનેરા સમૂહ લગ્નમાં 3001 દંપતિ પ્રભુતામાં પગલાં પાડશે.
Machhu news morbi ગુજરાત ન્યુઝ મોરબી મોરબી જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂના રૂ.2,33,77,361ના મુદ્દામાલનો નાશ કરતી મોરબી પોલીસ.