Machhu news morbi ભાયાવદર ન્યૂઝ આજે ભાયાવદર ભાજપ પક્ષ ના કાર્યકર દ્વારા આપણા લોક લાડીલા પ્રધાનમંતરી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના 99 મા મનકીબાત ના એપિસોડ કાર્યક્રમ મા ભાજપ પક્ષ ના ભાઇઓ તથા બહેનો બહોળી સંખ્યામા હાજર રહીને સાભળવામા આવેલ હતો .
Machhu news morbi ભાયાવદર ન્યૂઝ આજરોજ ૫/૧૦/૨૦૨૨ ના ક ૦૯/૦૦ વાગ્યા થી ૧૨/૩૦ સુધી વિધાનસભા ચૂંટણી અનુસંધાને મોટીપાનેલી તથા કલાક ૧૬/૦૦ થી ૧૮/૧૫ સુધી ભાયાવદર ટાઉન માં CRPF તથા પોલીસ દ્વારા ફૂટ ફલેગ માર્ચ - ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલ હતું.
Machhu news morbi મૉરબી ન્યૂઝ મોરબી : મતદારયાદીની શ્રેષ્ઠ કામગીરી બદલ કર્મચારીઓને સન્માનીત કરી રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણી...
Machhu news morbi janmadivas ગુજરાત ચુંવાળીયા કોળી સમાજ, રાજકોટ શહેર યુવા પ્રમુખ ચેતનભાઈ મારસુણીયા ની લાડકી દીકરી ભુમી મારસુણીયા ને પરીવાર તરફથી જન્મ દિવસ શુભેચ્છા