આજે ભાયાવદર ભાજપ પક્ષ ના કાર્યકર દ્વારા આપણા લોક લાડીલા પ્રધાનમંતરી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના 99 મા મનકીબાત ના એપિસોડ કાર્યક્રમ મા ભાજપ પક્ષ ના ભાઇઓ તથા બહેનો બહોળી સંખ્યામા હાજર રહીને સાભળવામા આવેલ હતો .

Machhu news morbi
.આજે ભાયાવદર ભાજપ પક્ષ ના કાર્યકર દ્વારા આપણા લોક લાડીલા પ્રધાનમંતરી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના 99 મા મનકીબાત ના એપિસોડ કાર્યક્રમ મા ભાજપ પક્ષ ના ભાઇઓ તથા બહેનો બહોળી સંખ્યામા હાજર રહીને સાભળવામા આવેલ હતો 
આ કાર્યક્રમ મા ભાયાવદર નગર પાલીકા ના પુર્વ પ્રમુખ નયનભાઇ જીવાણી સહકારી મંડળી ના પ્રમુખ નટવરભાઇ મારસોણીયા ઉમીયા પરિવાર સમિતી ના ઉપપ્રમુખ હરેસભાઇ દલસાણીયા પટેલ સમાજ ના ટ્રસ્ટી નરેસભાઇ માકડીયા પાંજરાપોળ ના ટ્રસ્ટી નવનીતભાઇ ડેડકીયા નગર પાલીકા ના પુર્વ બાંધકામ સાખાના ચેરમેન વિજયભાઇ ગામી તેમજ ઉમીયા પરિવાર મહિલા સમિતી ના ઉપપ્રમુખ માધવીબેન ભુત રેખાબેન લાલાણી ગીતાબેન પરમાર રેખાબેન સોલંકી લાભુબેન ખાભલા પુનમબેન મકવાણા પુજાબેન બરોચીયા સરોજબેન જીવાણી જસુબેન માકડીયા સહિત ભાજપ મહીલા કાર્યકર બહેનો ઉમીયા પરીવાર સમીતી ના સભ્યો બહોળી સંખ્યા મા હાજર રહીને આપણા યસસવી પ્રધાન મંત્રી શ્રી મોદી સાહેબ ના મનકી બાત કાર્યક્રમ સાભળેલ હતા.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !