આજ રોજ વાંકાનેર તા. 26/03/2023 ભાજપ કાર્યાલય,ગરાસીયા બોર્ડિંગ ખાતે નામદાર મહારાણા શ્રી કેસરીદેવસિંહજી...

Machhu news morbi
આજ રોજ તા. 26/03/2023
ભાજપ કાર્યાલય,ગરાસીયા બોર્ડિંગ ખાતે નામદાર મહારાણા શ્રી કેસરીદેવસિંહજી ના માર્ગદર્શન હેઠળ પ્રદેશ ની તેમજ જિલ્લા ની ગાઈડ લાઈન મુજબ "મન કી બાત" નો કાર્યક્રમ નિહાળવા માં આવ્યો હતો. 
આ તકે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ગાંડુ ભાઈ ધરજીયા જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ અમુભાઈ ઠાકરાણી,તાલુકા ભાજપ પ્રમુખ રતિલાલભાઈ,શહેર ભાજપ મહામંત્રી કે.ડી. ઝાલા,શહેર ભાજપ ઉપપ્રમુખ અમિતભાઈ શાહ,શહેર ભાજપ ઉપપ્રમુખ અરજણભાઈ રાતડીયા,શહેર ભાજપ મંત્રી નરેન્દ્રભાઈ પાટડીયા, શહેર બક્ષીપંચ મોરચાના પ્રમુખ રમેશભાઈ મકવાણા,સુરેશભાઈ પ્રજાપતિ,હળવદ તાલુકા પ્રભારી ભરતભાઈ ઠાકરાણી,રાજભા ઝાલા દેવરામભાઈ પંડ્યા, મહેન્દ્રસિંહ ઝાલા,ગીરીશભાઈ સારેસા,રસિકભાઈ પંડ્યા કિસાન મોરચા ઉપ પ્રમુખ, મહિલા મોરચા પ્રમુખ પ્રજ્ઞા બા ઝાલા મહિલા મોરચા મહામંત્રી અંજનાબેન ગોસ્વામી તથા ચંદ્રિકાબા ઝાલા ઉપસ્થિત રહ્યા હતાં.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !