Machhu news morbi વાંકાનેર ન્યૂઝ વાંકાનેર 67 વિધાનસભા ક્ષેત્રના શ્રેષ્ઠ BLO તરીકે નઈમુદિન પરાસરાની પસંદગી કરવામાં આવી છે.
Machhu news morbi વાંકાનેર ન્યૂઝ વાંકાનેર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી માટે કામચલાઉ મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ...આ મતદાર યાદી માટે ૨૭ જાન્યુઆરી સુધી દાવા-વાંધા રજૂ કરી શકાશે.