ઓછા સિબિલમાં લોન કરાવી આપવાની લાલચ આપી રાજકોટના 19 સહિત સૌરાષ્ટ્રના 80 લોકોને ધૂતી લેનારો પકડાયો.

Unknown

16.67 લાખની છેતરપિંડી કર્યાનો ખુલાસો: શેરબજારમાં રોકાણ કરાવી ઉંચું વળતર અપાવવાની લાલચ, આપીને પણ અનેકને શીશામાં ઉતાર્યા: જૂનાગઢ કોર્ટે 2018માં ફરાર જાહેર કર્યા બાદ લોકોને છેતરવાનું શરૂ કર્યાનો ધડાકો: ક્રાઈમ બ્રાન્ચને મળેલી મોટી સફળતા: રાજકોટ ઉપરાંત જૂનાગઢ, જામનગર, મોરબી, ગોંડલ, જેતપુર, અમરેલી, ઉપલેટા, પડધરી સહિતના વિસ્તારોમાં પણ 'કળા' કર્યાની કબૂલાત રાજકોટ, તા.12 : કોરોના કાળ પછી 

ખાસ કરીને આર્થિક તંગીનો સામનો કરી રહેલા લોકો લોન તરફ વધુ વળ્યા હોય તેનો લાભ લઈને ગઠિયાઓ મેદાનમાં ઉતરી પડ્યા છે અને લોકોની મજબૂરીનો લાભ લઈને અનેકને છેતરી રહ્યા છે.


Our website uses cookies to enhance your experience. Learn More
Accept !