શ્રી સતવારા સહકાર મંડળ મોરબી આયોજિત
આઠમો સમૂહ લગ્ન મહોત્સવ ૨૦૨૩ મા ઉપસ્થિત ગુજરાત રાજ્યના નાયબ દંડક શ્રી જગદીશભાઈ મકવાણા મોરબી જિલ્લા પ્રમુખ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથારીયા લોકલાડીલા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા પૂર્વ ચેરમેન શંકરભાઈ દલવાડી ભામાશા માવજીભાઈ નકુમ ગુજરાતમાંથી પધારેલ સમાજના આગેવાનો રાજકીય આગેવાનોએ હાજરી આપી અને નવદંપત્તિઓને આશીર્વાદ આપ્યા