આ લોકાર્પણ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના હોદેદારશ્રીઓ, જીલ્લા ભાજપના હોદેદારશ્રીઓ,, તમામ મોરચા-સેલના હોદેદારશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સાંસદ સભ્યશ્રીઓ, દરેક મંડલના હોદેદારશ્રીઓ, જીલ્લા પંચાયત- તાલુકા પંચાયત - નગરપાલિકાના ચૂંટાયેલા લોક પ્રતિનિધિશ્રીઓ તથા તમામ કાર્યકર્તા બંધુ-ભગિનીઓ ને નીચે જણાવેલ સ્થળ, સમયે પધારવા હાર્દિક નિમંત્રણ છે.
તારીખ - 18/05/2023, ગુરુવાર
સમય - સવારે 10:30 કલાકે
સ્થળ - નવું એસ.ટી.બસ સ્ટેશન, મોરબી
રણછોડભાઈ દલવાડી - મહામંત્રી મોરબી
જીલ્લા ભાજપ.