નરેન્દ્ર મોદી વિચાર મંચ ( આઈ ટી સેલ) નાં ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે શ્રી હિતેશગીરી ગોસ્વામી ની વરણી કરવામાં આવી.

Machhu news morbi
ગુજરાત રાજ્ય નાં 33 જિલ્લાના નાના છેવાડાના ગામડાઓ સુધીના પ્રત્યેક વ્યક્તિને સરકારી યોજનાઓ લાભ દરેક વ્યક્તિ ઑને મળે તેમજ સામાજિક રીતે લોકોને મદદ રૂપ થવાનાં હેતું થી કાર્ય કરતું નરેન્દ્ર મોદી વિચાર મંચ છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે. આ મંચ થકી અત્યાર સુધી અનેક આંતરિયાળ વિસ્તારોમાં વસ્તા લોકોને મંચ ના સક્રિય રહેલા સભ્યો રાત દિવસ મદદ રૂપ થઈ રહ્યા છે.
      ત્યારે નરેન્દ્ર મોદી વિચાર મંચ મન રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ચાણક્યના માર્ગદર્શન હેઠળ અને રાવલ દ્વારા નરેન્દ્ર મોદી વિચાર મંચ ગુજરાત તરીકે હિતેશગીરી ગોસ્વામી તેમજ પ્રદેશ મહામંત્રી તરીકે મહેશ્વરી રાજ પુરોહિત ની વેણી કરવામાં આવી છે. વર્ણી કરવામાં આવી છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !