ગોંડલ તાલુકા મા ટેકાના ભાવ મગફળી ખરીદી નું કેન્દ્ર શરૂ કરાયુ.

Machhu news morbi
*ગોંડલ તાલુકા મા ટેકાના ભાવ મગફળી ખરીદી નું કેન્દ્ર શરૂ કરાયુ*
*ગોંડલ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી અશ્વિનભાઈ ઠુંમર તેમજ મહામંત્રી શ્રી સામતભાઈ બાંભવા જીલ્લા પંચાયત સભ્ય શ્રી સહદેવ સિંહ જાડેજા એ પૂજા વિધિ કરીને શુભારંભ કરાયો*

*કોલીથડ સહકારી મંડળી દ્વારા ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું*

*કોલીથડ સહકારી મંડળી ના પ્રમુખ શ્રી રમેશભાઈ સાવલિયા સહીત ના આગેવાનો હાજર રહ્યા*
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !