રાજકોટ:ગોંડલ ગોંડલ તાલુકાના અનીડા ભાલોડી ગામે ગાજવીજ સાથે વરસાદ.

Machhu news morbi
               🅱️ Breaking news
રાજકોટ:ગોંડલ 
ગોંડલ તાલુકાના અનીડા ભાલોડી ગામે ગાજવીજ સાથે વરસાદ.
લીમડાના ઝાડ નીચે બાંધેલ ભેંસ ઉપર વિજળી પડી.

આભમાંથી વરસી આફતને લઈને વિજળી પડતા ભેંસનું થયુ મોત.
રમેશભાઈ માણંદભાઈ બગડાના ખેતરે ભેંસનું મોત થયું હોવાના અહેવાલો.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !