રાજકોટ કોટડાસાંગાણી તાલુકાના વાછરા અનીડા ગામનાપવનચક્કી નાખવામાં આવી રહી છે તેના વિરોધ મા ગામલોકો દ્વારા વિરોધ વંટોળ આજ રોજ રાજકોટ જિલ્લા કલેકટર સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં જણાવવામાં આવ્યું છે કે જો આ પવનચક્કી નાખવામાં આવે તો અમારા ગામમાં પાણી ના તર ઉડાં જતાં રહે અને પશૂ પક્ષી ઓ અને માલધારીઓ ના માલઢોર અને માલધારીઓ હાલત કપરી થાય એવી પરિસ્થિતિ ઉભી થાય એમ છે અને વધુ ગામ લોકોએ જણાવ્યું હતું કે જો આ પવનચક્કી બંધ નહીં તો અમારે જીવ આપવો પડે તો ભલે આપવો પડે પણ પવનચક્કી તો નહીં જ નાંખવા દહીશું દહીશું .
જાન્યુઆરી 10, 2023
Tags