સુરેન્દ્રનગરમાં ડેપ્યુટી કલેક્ટરની બદલી ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર હરેશ મકવાણાની મહીસાગર બદલી કરવામાં આવી.

Machhu news morbi

 સુરેન્દ્રનગરમાં ડેપ્યુટી કલેક્ટરની બદલી




ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર હરેશ મકવાણાની મહીસાગર બદલી કરવામાં આવી.


ખનીજ ચોરી સામે કડક કાર્યવાહી, દબાણો હટાવવાની કામગીરી અને ગેરકાયદે પ્રવૃત્તિઓ સામેની કાર્યવાહીથી ચર્ચામાં રહેલા હરેશ મકવાણાની બદલીથી પંથકમાં ચર્ચા.


તેમના સ્થાને શૈલેષ કલસારિયાની ચોટીલા ડેપ્યુટી કલેક્ટર તરીકે નિમણૂક.






Our website uses cookies to enhance your experience. Learn More
Accept !