મોરબીમાં લાખો મણ મગફળીનો જથ્થામાં આગ ના બનાવમાં અનેક સવાલો ઉઠ્યા...

Machhu news morbi

મોરબીમાં લાખો મણ મગફળીનો જથ્થામાં આગ ના બનાવમાં અનેક સવાલો ઉઠ્યા

સિરામિક ફેક્ટરીમાં ગોડાઉન તરીકે લેવાયેલા મગફળીના ગોડાઉનમાં આગ કઈ રીતે લાગી.

ગોડાઉનમાં કોઈ જ પ્રકારની ફાયર સેફ્ટી સિસ્ટમ લગાવવામાં  હતી કે કેમ.

આટલો મોટો જથ્થો ખરીદવામાં આવ્યા બાદ ત્યાં CCTV હતા કે કેમ.



શું ખરીદી કરેલી મગફળીના જથ્થામાં કોઈ ગોલમાલ તો નથી થયો ને તેવા પ્રશ્નો હાલ લોકોના મનમાં ઉભા થઈ રહ્યા છે.

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !