જામનગર જિલ્લા કલેક્ટર શ્રી પંડ્યા સાહેબ જામજોધપુર તાલુકાના જામ આંબરડી ગામની મુલાકાત લઈ જામ આંબરડી ગ્રામ પંચાયત ખાતે રેકોર્ડ ચકાસણી કરી તેમજ રાત્રે સભા યોજી ગ્રામજનો સહ ગ્રામની પરિસ્થિતિ બાબતે ચર્ચા કરી તેમની રજૂઆતો સાંભળી હતી જિલ્લા કલેકટર સાથે ઉપસ્થિત લાલપુર પ્રાંત અધિકારી સાહેબ તથા જામજોધપુર તાલુકાના મામલતદાર સાહેબ તથા રેવન્યુ મંત્રી તલાટી કમ મંત્રી તથા ગ્રામજનો હાજર રહ્યા હતા

Machhu news morbi

જામનગર જિલ્લા કલેક્ટર શ્રી પંડ્યા સાહેબ જામજોધપુર તાલુકાના જામ આંબરડી ગામની મુલાકાત

ન્યૂઝ એહવાલ મચ્છુ ન્યૂઝ મૉરબી જામજોધપુર લાખાભાઈ ખરા 

 લઈ જામ આંબરડી ગ્રામ પંચાયત ખાતે રેકોર્ડ ચકાસણી કરી તેમજ રાત્રે સભા યોજી ગ્રામજનો સહ ગ્રામની પરિસ્થિતિ બાબતે ચર્ચા કરી તેમની રજૂઆતો સાંભળી હતી જિલ્લા કલેકટર સાથે ઉપસ્થિત લાલપુર પ્રાંત અધિકારી સાહેબ તથા જામજોધપુર તાલુકાના મામલતદાર સાહેબ તથા રેવન્યુ મંત્રી તલાટી કમ મંત્રી તથા ગ્રામજનો હાજર રહ્યા હતા.




Our website uses cookies to enhance your experience. Learn More
Accept !