મોરબી જિલ્લા પંથકમાં ક્રાઈમ કંટ્રોલ કરવામાં પ્રજા રક્ષક પોલીસ ના વડા રાહુલ ત્રિપાઠીએ સમગ્ર જિલ્લામાં સતત એલર્ટ રહ્યા.!!!
100 ગુનેગાર ભલે છૂટી જાય પણ કોઈ એક નિર્દોષ ન ફસાય તેવા ઉચ્ચ દેશ સાથે કોમી એકતાના પ્રતીક તહેવારોમાં સતત ફરજની સાથે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું!
પોલીસ એટલે કાયદો વ્યવસ્થાના રખેવાળ અને પ્રજા રક્ષક તરીકે ફરજ ના ભાગે સતત રાત દિવસ એલર્ટ રહી ખરા પ્રજા રક્ષક તરીકેની કામગીરી સાથે માનવતાના ઉદાહરણો પોલીસ તંત્ર પુરા પાડે છે એ વાતને કોઈ શંકાનું સ્થાન નથી હા આવું જ કાંઈક મોરબી શહેર જિલ્લામાં છેલ્લા આશરે ત્રણ વર્ષ થયા અનેક ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપનાર ગુનેગારોને કાયદાનું પાઠ પઢાવવામાં મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી ના માર્ગદર્શનથી સમગ્ર પોલીસ ટીમ દ્વારા વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓ ચોરી લૂંટ મારામારી હત્યા જેવી અનેક સામાજિક પ્રવૃત્તિઓ ને ફરજ ના ભાગે નષ્ટ નાબૂદ કરવામાં મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી એ ફરજ ની સાથે સાથે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે જેમાં સરકાર દ્વારા વિવિધ યોજનાઓ મહિલા બાળ સુરક્ષા વગેરે સરકારના આદેશ અનુસાર રેન્જ આઇ.જી ડીજી કક્ષાના અધિકારીઓના માર્ગદર્શન સૂચન થી મોરબી જિલ્લાને ક્રાઈમ મુક્ત કરવા મોરબી જિલ્લાના રણ વિસ્તાર માળીયા મીયાણા, હળવદ, ટંકારા, વાંકાનેર, મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત એલર્ટ પરિસ્થિતિને ધ્યાન રાખી રહ્યા છે જેમાં ઈદ હોય કે દિવાળી કે પછી હોય કોઈપણ સમાજના તહેવારો પ્રસંગો નિમિત્તે પરિસ્થિતિને ધ્યાને રાખી શાંતિ સમિતિની બેઠક સાથે ફૂટ પેટ્રોલિંગ અને રાત દિવસ હાઈવે ગ્રામ્ય વિસ્તાર માં નાઈટ પેટ્રોલિંગ ટ્રાફિક ટ્રાય કરાવી કાયદા તોડ વાહન ચાલકોને કાયદાનું પાલન સાથે સેન્સ પ્રક્રિયા સહિત પ્રજા રક્ષક તરીકેની ફરજ ના ભાગે કામગીરી ના ભાગરૂપે ખરા પ્રજા રક્ષક તરીકેની આગવી ઓળખ પૂરી પાડવામાં જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી નો સિંહ ફાળો રહ્યો છે એ વાતને કોઈ શંકાનું સ્થાન નથી કાયદા વિરુદ્ધ નેતાઓની ભલામણોને જાકારો આપી કાયદા તોડને કાયદાનું પાલન કરાવવામાં કાયદો વ્યવસ્થા ના રખેવાળ પોલીસ ની પ્રજા રક્ષક કામગીરીને સારી કામગીરી કરનાર પીઆઈ પીએસઆઇ જમાદાર ડીવાયએસપી જેવા અધિકારીઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે સારી કામગીરી અંતર્ગત સન્માનિત શિલ્ડ અર્પણ કરી પ્રજા રક્ષકની ઓળખ સાથે 100 ગુનેગાર ભલે છૂટી જાય કોઈ નિર્દોષ ખોટું ફિટ થાય એવા પ્રજા રક્ષક પ્રજા ચિંતક રાહુલ ત્રિપાઠી એ મોરબી જિલ્લાના વાંકાનેર હળવદ ટંકારા માળિયા મીયાણા વગેરે પોલીસ મથકોની સરપ્રાઈઝ વિઝીટ કરી પોતાના પોલીસ કર્મચારીઓની સારી કામગીરીને માં માર્ગદર્શક પૂરું પાડવામાં યોગદાન રહ્યું છે એ વાતને કોઈ શંકાનું સ્થાન નથી ઉદ્યોગ નગરી મોરબીમાં ઘણા બધા ચઢાવ ઉતાર સાથે સારા નરસાની વિચારસરણીને પારખી શકે તેવી દ્રષ્ટિ ધરાવતા ખરા પ્રજા રક્ષક રાહુલ ત્રિપાઠી ને "મચ્છુ ન્યુઝ મૉરબી" ના તંત્રી કાળુભાઈ કે પાંચિયા અભિનંદન શુભેચ્છા પાઠવે છે.