પત્રકાર સંમેલન મિત્રો ને હાર્દિક આમંત્રણ છે. આવૉ અમદાવાદ...

Machhu news morbi
અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા આયોજિત પત્રકાર સંમેલન અને મીડિયા વર્કશોપનું આયોજન અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે તારીખ 09/03/2025 ના રોજ રવિવારે સાંજે ૪ થી 7 વાગે રાખવામાં આવેલ છે અમદાવાદ શહેર અને જિલ્લાના તમામ , તંત્રી , પત્રકાર , કેમેરામેન, સાથી મિત્રોએ આ કાર્યક્રમમાં પધારવા માટે હાર્દિક આમંત્રણ છે સ્થળ. જુના સર્કિટ હાઉસ શાહિબાગ સરદાર વલ્લભ ભાઈ પટેલ મેમોરિયલ ટ્રસ્ટ ની સામે અમદાવાદ . તારીખ 09/૦૩/૨૦૨૫ રવિવાર સાંજે 4 થી 7નિમંત્રક: ABPSS કમિટી ટીમ અમદાવાદ : 9924213924
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !