દ્વારકા દ્વારકાધીશ નાં દર્શન કરવા ગુજરાત રાજ્ય માંથી સમસ્ત ભરવાડ સમાજ બોડી સંખ્યામાં પગપાળા સંઘ સાથે ...

Machhu news morbi
દ્વારકા દ્વારકાધીશ નાં દર્શન કરવા ગુજરાત રાજ્ય માંથી સમસ્ત ભરવાડ સમાજ બોડી સંખ્યામાં પગપાળા સંઘ સાથે.

દ્વારકા જતા પદયાત્રીઓ માટે મોટા મોટા સેવા કેપોનું મેડિકલ કેમ્પ તેમજ સંપુર્ણ જમવાની વ્યવસ્થા તેમ રાત્રી રોકાણ અને નવા દોવા સ્નાન ની વ્યવસ્થા સાથે સ્વયંસેવકો ખડા પગે જોવા મળ્યા હતા. તેમજ દ્વારકાધીશના નારા સાથે રાજકોટ જામનગર દ્વારકા રોડ પદયાત્રી પગપાંડા હાલી જોવા મળ્યા હતાં 


Our website uses cookies to enhance your experience. Learn More
Accept !