મોરબીના ટીંબડી પાટિયા નજીક કાલીન્દ્રી નદીના પુલ ઉપર બે ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા ડમ્પર પુલની દીવાલ તોડી નદીમાં ખાબકયું હતું અને ડમ્પર ચાલકોને ઇજા પહોંચી હોવાનું જાણવા મળે છે.
મોરબીના ટીંબડી પાટિયા નજીક કાલીન્દ્રિ નદીના પુલ ઉપર બે ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા ડમ્પર પુલની દીવાલ તોડી નીચે ખાબકયુ હતું અને આ અકસ્માતમાં ડમ્પર ચાલકોને ઇજા પહોંચી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.