વાંકાનેરના માટેલ ગામની સીમમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો, પોલીસ તપાસનો ધમધમાટ શરૂ

Machhu news morbi
વાંકાનેરના માટેલ ગામની સીમમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો, પોલીસ તપાસનો ધમધમાટ શરૂ.
વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ ૬૬ કેવી પાવર હાઉસ સામે ખરાબામાંથી ગઇકાલે એક અજાણ્યા 35 થી 40 વર્ષની ઉંમરના પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો, જેથી બનાવની જાણ થતાં જ વાંકાનેર તાલુકા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી બનાવમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


Our website uses cookies to enhance your experience. Learn More
Accept !