મોરબી સીવિલ હોસ્પિટલ ના ડ્રાઈવર ને નડ્યો અકસ્માત

Machhu news morbi
           તા..૨૪-૭-૨૪ મચ્છુ ન્યૂઝ મોરબી 

મોરબી સીવિલ હોસ્પિટલ ના ડ્રાઈવર ને નડ્યો અકસ્માત 

ડ્રાઇવર સરીફ ઉસ્માનભાઈ સોલંકી ને સામાન્ય ઈજા પહોંચી હતી 

મોરબીમાં સિવિલ હોસ્પિટલના એમ્બ્યુલન્સના ડ્રાઇવર એકસીડન્ટ થતા કોઈ જવાબદાર વ્યક્તિ કે કોઈ પણ જવાબદાર ડોક્ટર તેના હાલ પૂછવામાં આવેલ નથી આજે મોરબી સિવિલ હોસ્પિટલના અધ્યક્ષ ડોક્ટર પ્રદીપ દુધરેજીયાના આંખ આડા કાન કરી કોઈ સિવિલ હોસ્પિટલમાં નોકરી કરતા કોઈ નાના માણસોનો જીવ જોખમમાં મુકાય તો તેની કોઈપણ જાતની અધ્યક્ષ ને જવાબદારી કેમ આવતી ન હોય તેઓ મોરબી સિવિલ હોસ્પિટલમાં ધાટ ધટાઈ રહ્યો છે ત્યારે ગત તારીખ 23/7/2024 ને રવિવારે સવારના 5:00 વાગ્યે એમ્બ્યુલન્સના ડ્રાઇવર  પેસન્ટ રિફર કરે રાજકોટ થી પરત મોરબી આવતા ટંકારા પાસે અકસ્માત સર્જાયો હતો તેમાં ડ્રાઇવરને પેટના અંદરના ભાગમાં ઈજા ઓ થતા અધ્યક્ષ ડોક્ટર પ્રદીપ દુધરેજીયા 24 કલાક વિતવા છતાં તેના હાલ પૂછવા માટે આવેલ નથી અથવા તો તેની સારવાર ચાલુ છે કે કેમ તે પણ પૂછવાનો તેની પાસે ટાઈમ નથી અને ત્યાંથી કોઈ પણ સગાં ફોન કરે તો તેમાં પણ સરખી રીતે જવાબ દેતા નથી તો આ ડોક્ટર પ્રદીપ દુધરેજીયા અને બેદરકારીથી કોઈ સિવિલ હોસ્પિટલના સ્ટાફ ના નાના માણસને કોઈપણ જાતનું કાંઈ પણ થાય કે કોઈનો જીવ જોખમમાં મુકાય તો તેનો જવાબદાર કોણ તે એક પબ્લિકમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે

       *ન્યૂઝ એહવાલ રીપોર્ટ... આસિફ ખોરમ*
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !