*આજરોજ નવી દિલ્હી સ્થિત સંસદ ભવન ખાતે ભરવાડ સમાજના મહંત શ્રી શ્રી 1008 ઘનશ્યામ પુરી બાપુ તથા માલધારી સમાજના યુવાન આગેવાન ભાજપા કર્ણાવતી મહાનગરના મંત્રી શ્રી વિશાલભાઈ ભરવાડ તથા સમાજના અગ્રણી સન્માનનીયોએ દેશના ગૃહ મંત્રી શ્રી અમિત શાહ સાહેબ જામનગર સાંસદ પૂનમબેન માડમ સાથે શુભેચ્છા મુલાકાત કરી. ભરવાડ સમાજની આ પ્રતિનિધિ મંડળે આ અવસરે અમિત શાહ સાહેબને ભેટ આપીને તેમનું પાઘડી અને બંડી વડે સન્માન કરાયું*
શ્રી શ્રી 1008 ઘનશ્યામ પુરી બાપુ અને સમાજના આગેવાનો સાથેની આ મુલાકાતે શ્રી અમિત શાહ સાહેબે ભરવાડ સમાજના વિવિધ પ્રશ્નો અને વિકાસના પ્રયાસોની પ્રશંસા કરી. તેમણે સમાજના સર્વાંગી વિકાસ માટે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને તમામને સહકાર આપવાનો વિશ્વાસ આપ્યો.