પાટણ શહેરની 142 મી યોજાનાર ભગવાન જગન્નાથની રથયાત્રાની આમંત્રણ પત્રિકા આવી વિવાદમાં.

Machhu news morbi
પાટણ બેકિંગ ન્યૂઝ: મચ્છુ ન્યૂઝ મોરબી અખબાર 

પાટણ શહેરની 142 મી યોજાનાર ભગવાન જગન્નાથની રથયાત્રાની આમંત્રણ પત્રિકા આવી વિવાદમાં
આમંત્રણ પત્રિકામાં પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલની કરાઈ બાદબાકી. 
ધારાસભ્ય કિરીટ પટેલના સમર્થકોએ આમંત્રણ પત્રિકાનો સોશ્યલ મીડિયામાં કર્યો વિરોધ.
જગન્નાથ મંદિરના ટ્રસ્ટી પિયુષ આચાર્ય ધારાસભ્ય સાથે પૂર્વગ્રહ રાખતા હોવાના લગાવ્યા આરોપ
પાસ કન્વીનર હાર્દિક પટેલ તેમજ પાટણ પાટીદાર કિસાન સેનાના પ્રમુખ જયેશ પટેલે સોશ્યલ મિડિયામાં આમંત્રણ પત્રિકા સામે નોંધાવ્યો પોતાનો વિરોધ.
ધારાસભ્ય કિરીટ પટેલના સમર્થનમાં જગન્નાથ ભગવાનની આમંત્રણ પત્રિકાનો સોશ્યલ મીડિયાનાં વિવિધ ગ્રુપોમાં થઈ રહ્યો છે વિરોધ
MACHHU NEWS MORBI 
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !