જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના.બમથીયા.ગામે.ભરવાડ. યુવાન પર વીજળી પડી

Machhu news morbi
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના.બમથીયા.ગામે.ભરવાડ. યુવાન પર વીજળી પડી 
એક. યુવાન.ગોગનભાઈ બુધાભાઈ રાણગા.40થી.50બકરા.તેનાપર....વિજળી.પડી.તેનુ. મૃત્યુ થયું આ વીજળી પડવાની ઘટના થી.નાનાએવા.બમથીયા.ગામ.અને.આજુબાજુના. વિસ્તારમાં. માતમ છવાઈ ગયુ
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !