જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ગામે પ્રવેશોત્સવ ની ઉજવણી કરવામાં આવી.

Machhu news morbi
જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ગામે પ્રવેશોત્સવ ની ઉજવણી કરવામાં આવી
તાલુકા શાળાના આચાર્ય સાહેબશ્રી. પ્રકાશભાઈ જોશી તેમજ શાળાના સ્ટાફ સી.આર.સી કોડિનેટર ભરતભાઈ અમૃતિયા તેમજ આમંત્રિત મહેમાનો નર્મદા જળ સંપત્તિ વિભાગ ડો જતીન સાહેબ રાહોદરા પાણી પુરવઠા વિભાગ સાહેબશ્રી વિરેનભાઈ સોલંકી.તેમજ. વગેરે અધિકારી સાહેબ શ્રી તેમજ શેઠ વડાળા ગ્રામજનો. શાળાના બાળકો. વગેરે હાજરી આપી પ્રવેશ ઉત્સવઉજવાયો.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !