આજરોજ માન્ય મુખ્ય જિલ્લા અધિકારી ડો. રંગૂનવાલા સર,અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મયંક સર ,જિલ્લા RCH અધિકારી ડો. રાજેશ સર, જિલ્લા ક્ષય અધિકારી ડો. પિનાકીન સર, જિલ્લા રોગચાળા અધિકારી શ્રી ડો.ભાવેશ સર,જિલ્લા લેપ્રસી અધિકારી ડો. રંજન ગુપ્તા તથા તાલુકા હેલ્થ ઓફિસર ડો.અંજના મેડમના માર્ગદર્શન હેઠળ આજ રોજ બીલીમોરામાં K.B કન્યાશાળા ખાતે લેપ્રેસી અંતર્ગત જન જાગૃતિ લાવવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રેલીમાં બીલીમોરા અર્બન હેલ્થ સેન્ટરના ડો રાજેન્દ્ર ગઢવી, તાલુકા સુપરવાઇઝર ભરતભાઈ ,લેપ્રસી સુપરવાઇઝર રાજેશભાઈ, આચાર્યશ્રી શૈલાબેન, તમામ આરોગ્ય સ્ટાફ તથા તમામ શિક્ષકો આ રેલીમાં ભાગ લીધો હતો.આ સમગ્ર કાર્યક્રમ આયોજન કરનાર અર્બન હેલ્થ સેન્ટરના સુપરવાઇઝર ભાવિનભાઈ નો આ તબક્કે ડો.રાજેન્દ્ર ગઢવીએ આભાર માન્યો હતો.
આજરોજ માન્ય મુખ્ય જિલ્લા અધિકારી ડો. રંગૂનવાલા સર,અધિક જિલ્લા આરોગ્ય અધિકારી
જૂન 28, 2024
Tags