*સ્વ: ધરમશીભાઈ વનજીભાઈ ફુલતરીયા* *ડી વી ફુલતરીયા સાહેબ*
*(Ret S.E PGVCL)*
*ભાવભીની શ્રદ્ધાંજલિ*
સમય જિંદગીનો ઓછો હશે...
ક્યાં ખબર હતી વિદાય તમારી અણધારી હશે એ...
ક્યાં ખબર હતી
કૉઈ સુચના વગર સર્વત્ર સુવાસ ફેલાવી
સંભારણા સૌનાં દિલમાં રાખી ગયાં,
ભગવાન તમારા દિવ્ય આત્માને આશીર્વાદ આપે એ જ ભાવનાત્મક શ્રદ્ધાંજલિ ૐ શાંતિ ૐ શાંતિ
*શ્રદ્ધાંજલિ*
*મચ્છુ ન્યૂઝ મોરબી છાપું એન્ડ ડેઇલી સોશિયલ મીડિયા પત્રકાર પરીવાર ન્યૂઝ તંત્રી માલિક કાળુભાઈ કે પાંચિયા ઢુવા.મૉરબી*
*મચ્છુ ધામ બૉડકી*
*મેપાબાપાપીર જીવાભાપા ભરવાડ પાંચિયા પરીવાર નાં જય દ્વારકાધીશ*