મજલીસે જીયારત
શહેજાદા એ ગૌષે આઝમ આલીમે બા અમલ આલમ બરદારે હક્કા નિયત મુખ્દુમે મિલ્લત યાદગારે અસ્લાફ હજરત પીરે
તરીકત મુફ્તી સૈયદ મોહંમદ સિદ્દીક મિયા બાપુ ઉર્ફ સૈયદ જીલ્લાનીમિયા કાદરી યુલ જિલ્લાની અશ્ફાકી અસરફી ખલીફ એ હુજુર તાજુશરીયા નાયબ શહેર ખતિબ વ કાજી એ શહર મોરબી મુ,જીલ્હજ હું,સન,૧૪૪૫ અંગ્રેજી તારીખ/૧૪/૦૬/૨૦૨૪/ શુક્રવાર ના રોજ સીદીકી મસ્જીદ સિપાઈ વાસ મુકામે સવારે ૯ થી ૧૧ સુધી રાખેલ છે જેમાં ૯ થી ૧૦ કુર્આન ખ્વાની અને ૧૦ થી ૧૧ તકરીર નો પ્રોગ્રામ રાખેલ છે તો આ પાક મોકા ઉપર તમામ અહેલે સુન્નત વ જમાત ને સીરકત કરવા સૈયદ અબ્દલ રસીદ મિયા કાદરી દ્વારા એક અખબાર યાદી માં જણાવવામાં આવ્યું છે
ન્યૂઝ એહવાલ મચ્છુ ન્યૂઝ મોરબી
(રીપોર્ટ આસિફ ખોરમ દ્વારા મોરબી)