સુરેન્દ્રનગર ગોપાલ શૈક્ષણિક સંકુલ ની મુલાકાતે આશીર્વાદ આપવા પધારેલ ગેડીયા ધામના મહંતશ્રી નારાયણદાસ બાપુ.

Machhu news morbi
સુરેન્દ્રનગર ગોપાલ શૈક્ષણિક સંકુલ ની મુલાકાતે આશીર્વાદ આપવા પધારેલ ગેડીયા ધામના મહંતશ્રી નારાયણદાસ બાપુ.
 તથા   શ્રી ભારદાસબાપુ પહેલા દિવસના શુભ શુભારંભ માં પધારી ઠાકર ની જોધ કરી થાળ ધરાવી અને બાળકોને આશીર્વાદ આપ્યા ખુબ પ્રગતિ કરો અને હંમેશા સંસ્થાની સાથે છીએ અને રહેશું.
 તેવી શુભકામના પાઠવી  અને સાથે સાથે   1,51,000 નું દાન ગેડિયા મંદિર તરફથી 51 મણ ઘઉં 25 મણ ચોખા દાન આપ્યું આ પ્રસંગમાં ઉપસ્થિત અર્જુનભાઈ ડાંગર 
લાલાભાઇ ગમારા લાલજીભાઈ ખાટરીયા વેલાભાઈ સાટીયા જગદીશભાઈ મીર જામાભાઈ ગરીયા રવિભાઈ સભાડ કરસનભાઈ અલગોતર લીંબાભાઇ ડાભી ભીમાભાઇ ઝાપડા વેલાભાઈ સભાડ  પોપટભાઈ ગમારા તથા ડાયાભાઈ ગોલતર તથા મફાભાઈ ભરવાડ રાજપર જોરુભાઈ ઓળક્યાં અજીતભાઈ વરૂ મહેશભાઈ સભાડ તથા સમાજના અગ્રણીને આગેવાનોએ મોટી સંખ્યામાં હાજર રહી આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતાં.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !