વી એસ પટેલ કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ બીલીમોરા માં 21 મી જુન એ દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Machhu news morbi
વી એસ પટેલ કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ બીલીમોરા  માં  21 મી જુન એ દસમો  આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં વી એસ પટેલ કોલેજના એનસીસી એનએસએસના કેડેટો અને કોલેજના સ્ટાફ દ્વારા  યોગ પ્રોટોકોલ કરાવવામાં આવ્યો હતો. એનસીસીના કેડેટ  દ્વારા યોગ પીરામીડ બનાવવામાં આવ્યું હતું. વી એસ પટેલ કોલેજના પ્રાટ ગણમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના નિશુલ્ક યોગ કક્ષા ની બહેનોએ યોગ પ્રોટોકોલ સાથે સામૂહિક ચંદ્ર નમસ્કાર, IDY, અલગ અલગ ટાઈપ ના યોગ પિરામિડ બનાવી સ્વયમ અને સમાજ માટે યોગ તથા સ્ત્રી સશક્તિકરણ ની થીમ ઉપર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમમાં ઇન્ચાર્જ આચાર્ય બજાજ સાહેબ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની બહેનોને અને સમગ્ર સ્ટાફને   અભિનંદન પાઠવ્યા હતા
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !