જાયન્ટસ ગૃપ ઓફ બીલીમોરા ના પ્રમુખશ્રી ના જન્મ દિન ને સેવા દિન તરીકે ઉજવણી કરી

Machhu news morbi
*જાયન્ટસ ગૃપ ઓફ બીલીમોરા ના પ્રમુખશ્રી ના જન્મ દિન ને સેવા દિન તરીકે ઉજવણી કરી*

 જાયન્ટસ ગૃપ બીલીમોરા ના સુવણૅ જંયતીવષૅ ના પ્રમુખ જા.બી.એચ પટેલ ની ૮૫ મી જન્મ દિવસ નિમિત્તે દિવસ દરમિયાન. સવારે ૮ વાગ્યા થી હરિયાળી ગૃપ સાથે ગીતા વન ખાતે ગૃપ ના ૮૫ વૃક્ષો નું વાવેતર કરવામાં આવ્યું.
 .જલારામ બાપા ના મંદિરમાં ૨૮૦થી વધુ ભિક્ષુકો ને ભોજન આપવામાં આવ્યું. જેમાં જલારામ મંદિર ના ટ્રસ્ટીઓ હાજરી આપી હતી.
  સાજે બીલીમોરા ખાતે આવેલી મેગૂષી હોસ્પિટલમાં દરદીઓને ફળવિતરણ કરી જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી.
  સેવાકીય પ્રવુતિ દરમિયાન ફેડરેશન ના પૂવૅ પ્રમુખ જા.વિજય પટેલ ફેડરેશન ડાયરેક્ટર જા.સુમંતરાય પટેલ. ફેડરેશન ઓફિસર જા.ગિરીશ પટેલ તથા મંત્રી નિરવ ટેલર તથા પૂર્વ પ્રમુખોજા. ફિરોઝ ભાઈ. હરીશ ટંડેલ, પંકજ મોદી, યોગેશ પટેલ તથા શૈલેષ પટેલ તથા બી.એચ.પટેલ સાહેબ ના પરિવાર ના સભ્યો દિપેશ ભાઈ તથા હરિયાળી ગૃપ ના ભાવેશ દેવતા તથા નીલ ભાઈ તથા મુકેશ પટેલ તથા તુષાર દેસાઈ એહાજર રહી શુભ કામના પાઠવી હતી. 
   ઢળતી સાજે જાયન્ટ ગૃપ ના સભ્યો પટેલ સાહેબ ના નિવાસસ્થાને હાજર રહી કેક કાપી જન્મ દિવસ ની ઉજવણી કરવામં આવેલ છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !