માહ્યાવંશી કલ્યાણ ટ્રસ્ટ બીલીમોરા (MKT)

Machhu news morbi
*માહ્યાવંશી કલ્યાણ ટ્રસ્ટ બીલીમોરા*(MKT)

દ્વારા આજે સમાજ ની ચાર જેટલી સંસ્થા ઓ ના પ્રમુખ શ્રી ઓ ને ભારત ના સંવિધાન ની 📚 બુક ડૉ બાબા સાહેબ આંબેડકરની ૧૩૩ મી જન્મ જયંતિ નિમિત્તે ( MKT) એમ.કે. ટી . એ નક્કી કર્યા મુજબ સમાજ ની ૧૦૦ જેટલી સંસ્થા ઓ ને મફત વિતરણ કરવા નું નક્કી 
કરેલ તે મુજબ આજે 
મરોલી વિભાગ ના અને મુંબઈ રહેતા અમૃતભાઈ અરસાણ વાળા સાહેબ ને ૫ બુક એમના ઘરે જઈ ને અર્પણ કરી હતી .જેઓ એ સંવિધાન ની બુક ખરીદવા રૂપિયા ૫૦૦૦/- નું ડોનેશન આપ્યું હતું .
મરોલી વિભાગ નાજ 
માહ્યાવંશી સમાજ સેવા મંડળ મરોલી ના પ્રમુખ શ્રી નરસિંહભાઇ ના ઘરે સિમડગામ મરોલી જઈ એમને સંવિધાન ની બુક અર્પણ કરી હતી .
ત્રીજી નવસારી માહ્યાવંશી મિત્ર મંડળ ના પ્રમુખ શ્રી ભોગીલાલ દાસ સાહેબ અને શ્રી જયસિંગભાઈ નારણ ભાઈ માધુ ભાઈ રાઠોડ ને નવસારી ખાતે સંવિધાન ની બુક અર્પણ કરી હતી .
આમ અત્યાર સુધી માં ૨૫ જેટલી સંસ્થા ઓ ને એમ.કે. ટી તરફ થી ભારત ના સંવિધાન ની બુક 📚 મફત અર્પણ કરવામાં આવી છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !