કોંગ્રેસ મહામંત્રી પદ સહિત તમામ હોદ્દા પરથી રાજીનામું
સતત 4 ટર્મથી બજાણા પંચાયત બેઠક પરથી જીત્યા છે કરમુર
એભા કરમુરના રાજીનામાથી દ્વારા જિલ્લામાં રાજકારણ ગરમાયુ
દ્વારકા જિલ્લામાં કોંગ્રેસને મોટો ફટકો પડયો છે. જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા એભા કરમુરે રાજીનામું આપ્યું છે. તેમાં કોંગ્રેસ મહામંત્રી પદ સહિત તમામ હોદા, પરથી રાજીનામું આપ્યું છે. સતત 4 ટર્મથી બજાણા પંચાયત બેઠક પરથી એભા કરમુર જીત્યા છે. જેમાં એભા કરમુરના રાજીનામાથી જિલ્લાના રાજકારણમા ગરમાવો આવ્યો છે.