ક્ષત્રિય સમાજના જુદા જુદા ઉધોગિક્ષેત્રે, વેપારક્ષેત્રે, નવા પ્રગતિના શિખરોસર કરીને નવો ઇતિહાસ રચે તેવો મત રાજ્યના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ મેરુભા જાડેજા હકુભા એ જયપુર ખાતે રાજપૂત બિઝનેસ કોંફરન્સનું ઉદ્ધાટન કરતા સબીધન કર્યું હતું.
અખિલ ભારત રાજપૂત સમાજ સંગઠન અને ક્ષત્રિય ધર્મ સંસદના સયુંકત ઉપક્રમે રાજપૂત બિઝનેસ* કોંફરન્સમાં ભારતભરમાંથી અનેક રાજપૂતો મોટી સંખ્યમાં ભાગ લીધો હતો.
ભારત દેશના જુદા જુદા પ્રદેશોમાં અનેક ક્ષેત્રેઓમાં રાજપૂતો ઉધોગજગત,વેપારક્ષેત્ર,સહિતના ધંધા રોજગારમાં અનેકગણું સ્થાન ધરાવે છે. ત્યારે વર્તમાન સમયમાં દેશ વિદેશમાં વેપાર અને ઉધોગમાં નવી નવી જે તકો છે તેની જાણકારી અને માર્કેટ સાથે નાણકીય સહિતના પ્રશ્નો તેમજ રોજગારીનું સર્જન કેવી રીતે થાઈકશકે તે માટે નિષ્ણાતો દ્રારા વિશેષ માગદર્શન પૂરું પાડવા ઉદ્દેશ મુખ્ય રહ્યો હતો.
ત્યારે ભારતભરમાં વ્યવસાય કરતા સફળતાના શિખરોસર કરનાર સીધો વાર્તાલાપ રાજપૂત સમાજના યુવા ભાઈઓ અને બહેનો સાથે કરવામાં આવ્યો હતો. ખાસ રાજપુત બિઝનેસ કોન્સરન્સનું આયોજન રાજસ્થાનના જયપુરની રાજપુર સમાજમાટે નવી મિશાલ બનશે .
અખિલ ભારતભરના રાજપુત બિઝનેસમેન માટે રાજસ્થાનના જયપુર ખાતે રાજપુત બિઝનેસ કોન્ફરન્સ નું ઉદઘાટન કરતાં રાજ્યના પૂર્વ મંત્રી અને બિઝનેસમેન એવા ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આજની રાજપૂત બિઝનેસ કોન્ફરન્સ એ રાજપુત સમાજના ભાઈઓ અને બહેનો માટે નવી પ્રેરણાદાયક અને ઉમદા હેતુસરની બની રહેશે સાથે સાથે ભારતભરમાં રહેતા રાજપૂત સમાજના ઉદ્યોગપતિઓ બિઝનેસમેનનો માટે આ કોન્ફરન્સ નવી દિશા સૂચક બનશે રાજસ્થાનના જયપુર ખાતે ખાતે ભવ્ય રાજપુત સમાજના બિઝનેસ પણ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કોન્ફરન્સ નું ઉદ્ઘાટન પૂર્વ મંત્રી એવા ધર્મેન્દ્રસિંહ જાડેજાએ સરકાર કરેલ હતું જેમાં ભારતભરમાં થી રાજપૂત સમાજના અનેક અગ્રણીઓ ઉદ્યોગપતિઓ બિઝનેસમેનો તેમજ જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા અને આ કોન્ફરન્સમાં આત્મીય મુલાકાત કરીને વાર્તાલાપ પણ કરેલ હતો ખાસ કરીને વર્તમાન સમયમાં ધંધા રોજગાર ક્ષેત્રે કયા પ્રકારની વિકાસની ઉજવળ તકો રહેલી છે તેવા પ્રકારથી રાજપૂત સમાજના ભાઈઓ બહેનોને બિઝનેસ તરફ પ્રેરણા મળે તેવું માર્ગદર્શન પણ આપવામાં આવેલ હતું આ રાજપૂત સમાજના ભવ્ય ઇતિહાસની ઝાંખી કરાવતા ક્ષત્રિય ધર્મ સંસદ પણ યોજવામાં આવી હતી આ ધર્મ સંસદ અને બિઝનેસ કોન્ફરન્સમાં ભારત ભરમાંથી અનેક ઉધોગપતિઓ,વેપારીઓ,કોન્ટ્રકટરો, બિલ્ડર્સ,સહિતના મહાનુભાવો,આગેવાનો,ઉપસ્થિત રહ્યા હતા જેમાં ગુજરાતમાંથી અખિલ ગુજરાત રાજપૂત. યુવા સંઘ ના અધ્યક્ષ ડોજયેન્દ્રસિંહ જાડેજા ગુજરાત રાજકોટ યુવા સંઘના અધ્યક્ષ જયેન્દ્રસિંહ જાડેજા,પી.ટી.જાડેજ તેમજ કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત, રાજભા જાડેજા સહિતના અનેક આગેવાનોએ ભાગ લેવા પહોંચ્યા હતા જ્યાં તેઓએ ખાસ કરીને ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં રાજપૂત સમાજના જે ઉદ્યોગપતિઓ કોન્ટ્રાક્ટરો બિલ્ડર્સ વેપારીઓ સંકળાયેલા છે અને તેમના વેપાર ધંધા અંગે જાણકારી નું આદાન-પ્રદાન પણ કર્યું હતું આવનારા સમયમાં કેવા પ્રકારની વેપારની ઉજવળ તકો રહેલી છે તે પણ વિચારવિર્મ્સ કરવામાં આવે હતી.મહત્વની વાત તો એ છે કે રાજપૂત સમાજના વેપાર ધંધા સાથે જે ઇતિહાસ જોડાયેલો છે તે પણ પ્રેઝટેશન રજૂ કરવામાં આવેલ. આમ રાજપુત બિઝનેસ કોન્ફરન્સ દ્વારા દેશભરના રાજપુતો એકબીજા જોડે બિઝનેસ કરીને સમાજને નવી દિશા આપશે અને એકબીજાના પરસ્પર ઉપયોગી કેવી રીતે બની શકાય તેના પણ લાભ પ્રાપ્ત થશે આમ જયપુર ખાતેની રાજપૂત સમાજની બિઝનેસ કોન્ફરન્સ નવી દિશા આપશે. સાથે સાથે સફળ રાજપૂત ઉદ્યોગપતિ વેપારીઓએ તેમની સફળતાની વાર્તાલાપ પણ રજૂ કર્યો હતો વર્તમાન સમયમાં કેવા પ્રકારની નાણાકીય બજારની સ્થિતિ છે દેશ વિદેશમાં વેપાર ધંધામાં કેવી તકો રહેલી છે તેનો અનુભવ સાથે એક મોડલ ચિત્ર પણ રજૂ કર્યું હતું અને તેના દ્વારા ભાગ લેવા આવેલા રાજપૂત સમાજના યુવાન ભાઈઓ બહેનોએ પણ સફળતાનું ભાથું બાંધ્યું હતું.
આ બિઝનેસ કોન્ફરન્સનું ઉદઘાટન કરતા રાજ્યના પૂર્વ મંત્રી અને *જામનગરના બિઝનેસને એવા ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજાએ આજની આ જયપુર ખાતેની બિઝનેસ કોન્ફરન્સને આયોજન કરનાર આયોજકોને અભિનંદન આપ્યા હતા.