રાજકોટ તાલુકા યુવા મોરચા દ્વારા આજે તારીખ 22-03-24 ના રોજ બાઈક રીક્ષા અને કાર માં સ્ટીકર લાગવાનો પ્રોગ્રામ રાખેલ છે.
જેમાં રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ જે કે પીપળીયા રાજકોટ તાલુકા ભાજપ મગનભાઈ પરમાર રાજકોટ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ મોલીયા રાજકોટ તાલુકા યુવા ભાજપ પ્રમુખ અજીતભાઈ ગમારા મહામંત્રી અજયભાઇ મકવાણા ઉપપ્રમુખ ભાવિકભાઈ રામાણી મંત્રીશ્રી લાખનભાઈ મહેતા કુંવરજીભાઇ ભખોડીયા કારોબારી સભ્ય સચીનભાઈ બહુકિયા મિતભાઈ પરમાર તેમજ યુવા મોરચાના ના કાર્યકર્તા જોડાયેલ હતાં.