આજરોજ તારીખ 22 માર્ચ 2024 ના રોજ 3 વાગે બપોરે રાજભોગ સર્કલ મોરારજી દેસાઈ સ્ટેચ્યુ પાસે.

Machhu news morbi
આજરોજ તારીખ 22 માર્ચ 2024 ના રોજ 3 વાગે બપોરે રાજભોગ સર્કલ મોરારજી દેસાઈ સ્ટેચ્યુ પાસે જગદમાં ફૂટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 4 000 ત્યારે ચકલીઓના પાણીના કુંડા નું વિતરણ કરવામાં આવેલ હતું જેમાં લાયન્સ ક્લબ બીલીમોરા પ્રમુખ ભરત સોલંકી તથા હરિયાળી ગ્રુપના દિપેશભાઈ પટેલ તથા ઈશાશક્તિ ગ્રુપના મનિષાબેન દેવતા તથા જલારામ તેવા ટ્રસ્ટના મગનભાઈ પટેલ સહિત અગ્રણીઓ તથા તેમની ટીમ હાજર રહી 4000 જેટલા કુંડલાઓનું વિતરણમાં સહયોગ આપેલ હતો.
ઉપરોક્ત 4000 કુડાનો સંપૂર્ણ સહયોગ જગદંબા ફૂડ પ્રોડક્ટ ના માલિક કુમાવત સાહીલાલ જે લાયન્સ ક્લબ બીલીમોરા ના સભ્ય છે એમને નેફાળે જાય છે ઉપરોક્ત પ્રવૃત્તિથી બીલીમોરા જનતાને ખૂબ જ લાગણીની અનુભવી થયો હતો.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !