જામનગર પત્રકાર મંચનું "પત્રકાર એકતા પરિષદ વિલીનીકરણ "એક તાંતણે બંધાયેલા" બન્ને સંસ્થીઓ બેઠકમાં લેવાયેલ નિર્ણય,

Machhu news morbi
જામનગર પત્રકાર મંચનું "પત્રકાર એકતા પરિષદ વિલીનીકરણ "એક તાંતણે બંધાયેલા" બન્ને સંસ્થીઓ બેઠકમાં લેવાયેલ નિર્ણય,
જામનગર પત્રકાર મંચ ના પ્રમુખ જિગર ભાઈ રાવલ અને પ્રદેશ અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદની સૂચના થી જામનગર ખાતે સમન્વય બેઠક યોજાઇ...
આજ રોજ જામનગર જિલ્લા પત્રકાર એકતા પરિષદ ની મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું, આગામી દિવસો માં સંગઠન મજબુતીકરણ અને એકતા થી કામ કરે તે હેતુ સર પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડિયા ની મહેનત ને ધ્યાને રાખી ગુજરાત માં જે કામગીરી પત્રકારો ના પ્રશ્ન માટે મહેનત કરે છે તેને સાથસહકાર આપવા માટે બધા હોદેદારો યે સુર માં સુર માં સુર પુરાવ્યો હતો, તેમજ પ્રદેશ અઘ્યક્ષ સાથે થયેલ ચર્ચા મુજબ "જામનગર પત્રકાર મંચ" ના પ્રમુખ જીગર ભાઈ રાવલ એ સર્વે હોદ્દેદારોની ટીમ આજ રોજ જામનગર ખાતે પત્રકાર એકતા પરિષદમાં વિલીનીકરણ કરવામાં આવતા સમન્વય બેઠક યોજવામાં આવી હતી, ને પત્રકાર એકતા પરિષદ ના બેનર નીચે કામ કરવા એક સૂરે સાથ સહકાર ની ખાતરી આપી હતી.જામનગર પત્રકાર મંચ ના તમામ પત્રકારો પત્રકાર એકતા પરિષદ સાથે જોડાઈ જતા પ્રદેશ અધ્યક્ષે સૌને આવકારી અભિનંદન પાઠવ્યા હતા..
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !