રાજકોટ -10 લોકસભા ના ઉમેદવાર માન શ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલા સાહેબ નો 67 -વાંકાનેર વિધાનસભા વિસ્તારમાં પ્રવાસ કાર્યક્રમ તા 16/3/2024 શનિવાર ના રોજ પધારવાના હોય ઉપરોક્ત કાર્યક્રમ ની વિગત પ્રમાણે આ પ્રવાસ કાર્યક્રમમાં વાંકાનેર ભાજપ પરિવારના પ્રદેશ ભાજપ હોદેદારોશ્રીઓ, જિલ્લા ભાજપ હોદેદારશ્રીઓ, તાલુકા તેમજ શહેર સંગઠન હોદેદારશ્રીઓ, જિલ્લા પંચાયત હોદ્દેદારોશ્રીઓ, તાલુકા પંચાયત ના હોદ્દેદારોશ્રીઓ, શક્તિકેન્દ્ર પ્રભારી - સંયોજક તાલુકા/શહેરના તમામ મોરચાના હોદેદારો,નગરપાલિકા ના પૂર્વ કાઉન્સિલરો, IT અને SM ટીમ, તાલુકા/શહેરના વિવિધ સેલ ના હોદેદારો તથા કાર્યકરો ને પધારવા ભાવભર્યું આમંત્રણ છે.
રાજકોટ -10 લોકસભા ના ઉમેદવાર માન શ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલા સાહેબ નો 67 -વાંકાનેર વિધાનસભા વિસ્તારમાં પ્રવાસ કાર્યક્રમ.
માર્ચ 15, 2024
Tags